દેશમાં છેલ્લા 24 કલાકમાં 2756 નવા કેસ નોંધાયા,

ભારતમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 2756 નવા કેસ નોંધાયા છે

New Update
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 180 નવા કેસ મળ્યા..!

ભારતમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 2756 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.15 ટકા છે.

Advertisment

દેશમાં  એક્ટિવ કેસની સંખ્યા 28,593 પર પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ 4,40,54,621 લોકો કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,28,799 પર પહોંચ્યો છે. દેશમાં કોરોના રસીકરણનો કુલ આંક 218, 97,88,104 પર પહોંચ્યો છે, જેમાંથી ગઈકાલે 4,73,682 ડોઝ આપવામાં આવ્યા હતા.

Advertisment