ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે કારોબારની થઈ શરૂઆત, સેન્સેક્સ 232 પોઈન્ટ ઘટીને 65,550 પર ખુલ્યો, નિફ્ટી 19463 પર ખુલ્યો

New Update
Share Market : સપ્તાહના પ્રથમ દિવસે બજાર લીલા નિશાન પર ખુલ્યું..!

ગઈકાલે એટલે કે બુધવારે શેરબજારમાં જબરદસ્ત ઘટાડો આજે પણ ચાલુ છે અને શેરબજારમાં ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઈ છે. બેંક શેરોમાં આજે પણ નબળાઈ જોવા મળી રહી છે. બુધવારે BSE સેન્સેક્સ 676 પોઈન્ટ ઘટીને 65,782 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 207 પોઈન્ટ ઘટીને 19,514 પોઈન્ટ પર બંધ થયો હતો.

શેરબજારની શરૂઆતની વાત કરીએ તો BSE સેન્સેક્સ 232.17 પોઈન્ટ અથવા 0.35 ટકાના ઘટાડા સાથે 65,550.61ના સ્તરે ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 63.10 પોઈન્ટ અથવા 0.32 ટકાના વધારા સાથે 19463.45 ના સ્તર પર ખુલ્યો હતો.

Latest Stories