રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ દિલ્હીની મુલાકાતે ગયા છે, જ્યાં તેઓ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા. આ દરમિયાન તેઓ રાજસ્થાનના કેબિનેટ અંગે પણ કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરી.
વિધાનસભાના કદને જોતા રાજસ્થાનમાં માત્ર 30 જ મંત્રીઓ બનાવી શકાય છે. આવી સ્થિતિમાં વધુ 27 મંત્રીઓ શપથ લઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સરકારમાં કેટલાક મંત્રી પદો પણ ખાલી રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં જે ધારાસભ્યોને મંત્રી બનાવી શકાય છે તેમના નામ આ પ્રમાણે છે.
ડૉ. કિરોડી લાલ મીણા
બાબા બાલક નાથ
સિદ્ધિ કુમારી
દીપ્તિ કિરણ મહેશ્વરી
પુષ્પેન્દ્ર સિંહ રાણાવત
કૈલાશ વર્મા
જોગેશ્વર ગર્ગ
મહંત પ્રતાપપુરી
અજય સિંહ કિલક
ભેરારામ સિયોલ
સંજય શર્મા
શ્રીચંદ કૃપલાણી
ઝાબરસિંહ ખરા
પ્રતાપસિંહ સિંઘવી
હીરાલાલ નાગર
ફૂલસિંહ મીણા
શૈલેષ સિંહ
જીતેન્દ્ર ગોઠવાલ ખંડાર
શત્રુઘ્ન ગૌતમ
જવાહર સિંહ બેડમ
મંજુ બાગમાર
સુમિત ગોદારા
તારાચંદ જૈન
હેમંત મીણા
હંસરાજ પટેલ
જેઠાનંદ વ્યાસ