OpenAIએ ભારતમાં પ્રથમ કર્મચારીની નિમણૂક કરી:પ્રજ્ઞા મિશ્રાને કંપનીની ગવર્નમેન્ટ રિલેશન હેડ બનાવવામાં આવી
કંપનીએ 39 વર્ષીય પ્રજ્ઞા મિશ્રાને તેના ગવર્નમેન્ટ રિલેશન હેડ તરીકે નિયુક્ત કર્યા છે. પ્રજ્ઞા મિશ્રા અગાઉ Truecaller અને Metaમાં કામ કરી ચૂકી છે.
કંપનીએ 39 વર્ષીય પ્રજ્ઞા મિશ્રાને તેના ગવર્નમેન્ટ રિલેશન હેડ તરીકે નિયુક્ત કર્યા છે. પ્રજ્ઞા મિશ્રા અગાઉ Truecaller અને Metaમાં કામ કરી ચૂકી છે.
સ્માર્ટફોન અને ઓડિયો પ્રોડક્ટ સ્ટાર્ટઅપ નથિંગે તેના ઓડિયો લાઇનઅપને વિસ્તૃત કર્યું છે. કંપનીએ ભારતમાં Nothing Ear and Ear (a) લોન્ચ કર્યું છે.
આજે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું વિશેષ મહત્વ છે.
ઈરાન પર ઈઝરાયેલના જવાબી પગલાને કારણે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું.
Huawei એ તેના ગ્રાહકો માટે Pura 70 સિરીઝ લોન્ચ કરી છે. કંપનીની આ સીરીઝ ચીનમાં લોન્ચ કરવામાં આવી છે.
ગુરુવારના ટ્રેડિંગ દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. લીલા નિશાન સાથે આ સપ્તાહની આ પ્રથમ શરૂઆત છે.