🔴 Breaking
કેનેડામાં $139 મિલિયનનું 1.7 ટન ડ્રગ્સ જપ્ત: ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવરો સહિત 19 લોકોની ધરપકડ!મોબાઈલ અને કોમ્પ્યુટરથી થતા ગરદનના દુખાવાથી છો પરેશાન? આ 7 ઘરેલુ ટિપ્સ આપશે તુરંત રાહતસ્ટોર પર ગયા વિના જ ઘરે બેઠા આ રીતે એક્ટિવેટ કરો Airtel eSIM, જાણી લો સ્ટેપ-બાય-સ્ટેપ14 વર્ષ બાદ GHOST RIDER નવા અવતાર, નિકોલસ કેજનું સ્થાન લેશે આ સુપરસ્ટાર!નર્મદા : જિલ્લામાં મુસાફરી બનશે વધુ સરળ,રાજ્ય સરકારે રાજપીપળા ડેપોને ફાળવી 11 નવી એસટી બસભરૂચ: હાંસોટના વમલેશ્વર ગામ ખાતે શ્રી રેવા સંગમ તીર્થધામ વિકાસ મંડળ દ્વારા હિન્દુ ધર્મસભા યોજાઈભરૂચ: APMC માર્કેટમાં અસહ્ય ગંદકીના પ્રશ્ને કોંગ્રેસ આક્રમક, આંદોલનની ઉચ્ચારી ચીમકીદાહોદ : અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત બાદ આઇસરમાં ભીષણ આગ, બે ના કરૂણ મોત!કેનેડામાં $139 મિલિયનનું 1.7 ટન ડ્રગ્સ જપ્ત: ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવરો સહિત 19 લોકોની ધરપકડ!મોબાઈલ અને કોમ્પ્યુટરથી થતા ગરદનના દુખાવાથી છો પરેશાન? આ 7 ઘરેલુ ટિપ્સ આપશે તુરંત રાહતસ્ટોર પર ગયા વિના જ ઘરે બેઠા આ રીતે એક્ટિવેટ કરો Airtel eSIM, જાણી લો સ્ટેપ-બાય-સ્ટેપ14 વર્ષ બાદ GHOST RIDER નવા અવતાર, નિકોલસ કેજનું સ્થાન લેશે આ સુપરસ્ટાર!નર્મદા : જિલ્લામાં મુસાફરી બનશે વધુ સરળ,રાજ્ય સરકારે રાજપીપળા ડેપોને ફાળવી 11 નવી એસટી બસભરૂચ: હાંસોટના વમલેશ્વર ગામ ખાતે શ્રી રેવા સંગમ તીર્થધામ વિકાસ મંડળ દ્વારા હિન્દુ ધર્મસભા યોજાઈભરૂચ: APMC માર્કેટમાં અસહ્ય ગંદકીના પ્રશ્ને કોંગ્રેસ આક્રમક, આંદોલનની ઉચ્ચારી ચીમકીદાહોદ : અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત બાદ આઇસરમાં ભીષણ આગ, બે ના કરૂણ મોત!
Featured

સલમાન ખાનને ડેન્ગ્યુ, બિગ બોસના થોડા શો હોસ્ટ કરશે કરણ જોહર

દર્શકો સલમાન ખાન વિના બિગ બોસની કલ્પના કરી શકતા નથી પરંતુ તેઓએ ભાઈજાન વિના રિયાલિટી શોના આગામી કેટલાક એપિસોડ જોવા પડશે

દર્શકો સલમાન ખાન વિના બિગ બોસની કલ્પના કરી શકતા નથી પરંતુ તેઓએ ભાઈજાન વિના રિયાલિટી શોના આગામી કેટલાક એપિસોડ જોવા પડશે. ‘બિગ બોસ 16’ના આગામી એપિસોડમાં સલમાન ખાન નહીં પરંતુ કરણ જોહર જોવા મળશે.

કરણ જોહર થોડા અઠવાડિયા માટે ‘બિગ બોસ’નો હોસ્ટ રહેશે. બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ સલમાન ખાનને ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું છે, તેથી તે ‘બિગ બોસ 16’ના આગામી કેટલાક એપિસોડને હોસ્ટ કરશે નહીં. કરણ જોહર પણ ભાઈજાનને ના પાડી શક્યો નહીં, કારણ કે તે મુશ્કેલ સમયમાં કરણ જોહરની સાથે રહ્યો છે.કરણ જોહરની ‘કુછ કુછ હોતા હૈ’માં જ્યારે સ્ટાર્સે સેકન્ડ લીડ રોલ કરવાનો ઇનકાર કર્યો ત્યારે સલમાન ખાને આ રોલ કરીને ડિરેક્ટરની મુશ્કેલી દૂર કરી. કરણ જોહરે ‘બિગ બોસ ઓટીટી’ પણ હોસ્ટ કર્યો છે. તે જોવું રસપ્રદ રહેશે કે તેઓ સ્પર્ધકો સાથે કેવી રીતે વર્તે છે અને તેમને શોમાં કઈ રીતે રોસ્ટ કરે છે.