New Update
/connect-gujarat/media/post_banners/ea7b9d136d86666dd136740acbeccee541e295745d564cd5c8d5c886a1a92f58.webp)
એશિયન ગેમ્સમાં ચોથા દિવસે ભારતે સિલ્વર મેડલ સાથે શરૂઆત કરી હતી. ભારતે 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
સિફ્ટ કૌર સામરા, માનિની કૌશિક અને આશી ચોકસીએ 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ ચીનના નામે આવી ગયો છે.
Latest Stories