New Update
/connect-gujarat/media/post_banners/e02dfdab578f71fff3f0fdca3aedf4df8c8203d9c6d4c7d303801fd82e986a69.webp)
ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે IBSA વર્લ્ડ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ બર્મિંગહામમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે કાંગારૂઓને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.
Latest Stories