New Update
/connect-gujarat/media/post_banners/a31a1670c96eed4d9c8322e6cc2b937fb352cdf56625658d713bb6e103df6af6.webp)
એશિયન ગેમ્સમાં આજે આઠમો દિવસ છે. આજે પણ ભારત કેટલાક મેડલ જીતી શકે છે. ગોલ્ફમાં ભારતની અદિતિ અશોકે સિલ્વર મેડલ જીત્યો છે.
ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સના સાતમા દિવસના અંત સુધીમાં ભારતના ખાતામાં 10 ગોલ્ડ સહિત કુલ 38 મેડલ છે. અત્યાર સુધીમાં ભારતે 10 ગોલ્ડ, 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. હવે આઠમા દિવસે એટલે કે રવિવાર, 1લી ઓક્ટોબરે, ભારતીય એથ્લેટ્સ ઘણા મેડલ જીતી શકે છે
Latest Stories