T20 વર્લ્ડકપ: ભારતે આયર્લેન્ડને હરાવ્યુ, આર્યલેન્ડ 96 રનમાં ઓલઆઉટ

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામે પોતાની પહેલી મેચ જીતી લીધી છે. ન્યૂયોર્કના નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રોહિત શર્માએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.

T20 વર્લ્ડકપ

T20 World Cup

New Update

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામે પોતાની પહેલી મેચ જીતી લીધી છે. ન્યૂયોર્કના નાસાઉ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રોહિત શર્માએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.ભારતીય બોલરોએ આયરિશ ટીમને 96 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.

આ પછી બેટર્સે 12.2 ઓવરમાં ટાર્ગેટને ચેઝ કર્યો હતો. રોહિત શર્માએ ફિફ્ટી ફટકારી હતી.રોહિત શર્માએ 3 રેકોર્ડ બનાવ્યા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 600 સિક્સર, ઓછા બોલમાં 4 હજાર રન અને T20 વર્લ્ડ કપમાં એક હજાર રન. પ્રથમ ઓવરમાં થયેલી ભૂલ આયરિશ ટીમને મોંઘી પડી છે. બાલબિર્નીએ સ્લિપમાં રોહિત શર્માનો કેચ છોડ્યો હતો

#India #Ireland #Cricket T20 World Cup
Here are a few more articles:
Read the Next Article