T20 વર્લ્ડકપ: વોર્મઅપ મેચમાં વેસ્ટઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

T20 વર્લ્ડ કપ 2024ની પ્રેક્ટિસ મેચમાં શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 35 રનથી હરાવ્યું. પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

Cricket

T20 વર્લ્ડકપ

New Update

T20 વર્લ્ડ કપ 2024ની પ્રેક્ટિસ મેચમાં શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 35 રનથી હરાવ્યું. પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 257 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 7 વિકેટે 222 રન જ બનાવી શક્યું હતું.

વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને 25 બોલમાં 75 રન બનાવ્યા હતા. તે જ સમયે, કેપ્ટન રોવમેન પોવેલે 25 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એકમાત્ર અડધી સદી જોશ ઇંગ્લિસના બેટમાંથી આવી હતી. ઇંગ્લિસે 55 રન બનાવ્યા હતા.વેસ્ટ ઇન્ડિઝની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા.

#T20 World Cup #Australia #West Indies
Here are a few more articles:
Read the Next Article