મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત

New Update
મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની કરી જાહેરાત
Advertisment

ટેનિસ જગતના બેતાજ બાદશાહ, સ્વીડનના મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે આજે પોતાના ટ્વિટર હેન્ડલથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 31 ગ્રાન્ડ સ્લેમ જીતનાર રોજર ફેડરર છેલ્લા કેટલાક સમયથી સતત ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો હતો. આ કારણે તેને ઘણી વખત સર્જરી કરાવવી પડી હતી.

Advertisment

રોજર પોતાની ઈજા અને સર્જરીને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ટેનિસ કોર્ટ પર પોતાનો જુનો જુસ્સો દેખાડી શક્યો ન હતો. દરમિયાન, હવે રોજરે નિવૃત્તિની જાહેરાત કરી છે. રોજરે નિવૃત્તિ લેતાં કહ્યું છે કે, લંડનમાં એટીપી ઇવેન્ટમાં લેવર કપ (Laver Cup) તેની છેલ્લી ટુર્નામેન્ટ હશે.

Latest Stories