New Update
/connect-gujarat/media/post_banners/3f71cf935700d64178d70a61aa585bf983e1fabeae28d905e6777132a7e065fa.webp)
એશિયન ક્રિકેટ કાઉન્સિલે હવે મહિલા ટી20 એશિયા કપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર 1 ઓક્ટોબરથી બાંગ્લાદેશમાં મહિલા T20 એશિયા કપનો પ્રારંભ થશે જે 15 ઓક્ટોબર સુધી ચાલશે. અગિયાર દિવસ સુધી એટલે કે 1થી 11 ઓક્ટોબર સુધી બે-બે દેશ ટી20 મેચ રમશે.
હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી મેચ 1 ઓક્ટોબરે શ્રીલંકા સામે છે. ત્યાર બાદ ભારતીય ટીમ 3, 4, 7, 8 તારીખે મેચ રમશે.
Latest Stories