Connect Gujarat
ગુજરાત

આજે વિધાનસભાની મળશે બે બેઠક, બેઠકમાં પ્રશ્નોત્તરી કાળથી થશે શરૂઆત

આજે વિધાનસભાની મળશે બે બેઠક, બેઠકમાં પ્રશ્નોત્તરી કાળથી થશે શરૂઆત
X

આજે વિધાનસભાની બે બેઠકો મળશે. જેમાં પ્રથમ બેઠકમાં પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે. પ્રથમ બેઠકમાં નાણા,ઉર્જા જળ સંપત્તિ, પાણી પુરવઠો તેમજ અન્ન નાગરિકે તથા સહકાર બાબતે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થશે. તેમજ પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે.

તેમજ બીજી બેઠક પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે. બીજી બેઠકની પ્રશ્નોત્તરીમાં કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, આદિજાતિ વિકાસ વિષયો પર ચર્ચા થશે. પ્રશ્નોત્તરી બાદ ત્રીજા અને અંતિમ દિવસે રાજ્યપાલના સંબોધન કરશે.

આજે વિધાનસભાની મળશે બે બેઠક, પ્રથમ બેઠકમાં પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થશે, બીજી બેઠક પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશેસોમવારે મળેલી બેઠકમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોવીડ રસીકરણની આડ અસરથી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને ૨૫૦ કરોડથી વધુ રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે.

Next Story