Tag: <span>ઈલાયચી</span>

જોવામાં સાવ નાનકડી લાગતી આ વસ્તુ ડાયાબિટિસને કંટ્રોલ કરવામાં કરશે મદદ, એનર્જેટિક ફીલ થશે

Apr 26, 2023 1 min read

ડાયાબિટીસના દર્દીઓએ ચામાં ઇલાયચીનું સેવન જરૂર કરવું જોઇએ. ઇલાયચીથી શુગર લેવલ અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.