અંકલેશ્વર : આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો,MLA ચૈતર વસાવાની ઉપસ્થિતમાં કોંગ્રેસ-ભાજપના સભ્યો આપમાં જોડાયા
જનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા,અને ભાજપ સરકાર પર તેઓએ શાબ્દિક પ્રહાર…
