ભરૂચ : જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ સાથે સરકારી કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, કલેક્ટરને આપ્યું આવેદન…
જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મંડળે સરકાર સામે બાયો ચઢાવી છે.
જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મંડળે સરકાર સામે બાયો ચઢાવી છે.
જૂની પેન્શન યોજના શરૂ કરવા ઉઠી માંગ શિક્ષકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું