સાબરકાંઠા: તલોદના જોરાજીના મુવાડાના ત્રણ યુવાનોને અકસ્માત, 2 લોકોના મોત
તલોદના જોરાજીના મુવાડાના ત્રણ યુવાનોને અકસ્માત નડયો જેમા અકસ્માતમા બેના ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ
તલોદના જોરાજીના મુવાડાના ત્રણ યુવાનોને અકસ્માત નડયો જેમા અકસ્માતમા બેના ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મહિયલ-વકતાપુર રોડ પરથી બિનવારસી બાળક મળી ચકચાર મચી જવા પામી છે.
નવજાત બાળક મળી આવતા હડકંપ મચી ગયો છે.સાબરકાંઠાના તલોદમાંથી એક નવજાત બાળક મળી આવતા ખળભળાટ મચી ગયો છે..