પંચમહાલ : નારાયણ ધામ-તાજપુરા ખાતે ગુરુપૂર્ણિમા પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાય…
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત નારાયણ ધામ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી…
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત નારાયણ ધામ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી…
ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ.પૂ બ્રહ્મલીન નારાયણ બાપુજીની સમાધિના દર્શને લાખો શિષ્યો પહોંચ્યા હતા.