ભરૂચ: સમસ્ત વસાવા દ્વારા સમુહલગ્નોત્સવમાં માત્ર 1 રૂપિયાનું ટોકન લઈ 101 યુગલોના લગ્ન કરાવાયા !
આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી સામૂહિક નૃત્ય, આદિવાસી ગીતો સાથે લગ્ન પ્રસંગે ચોખા રમાડવાની વિધિએ આકર્ષણ જમાવ્યું ભરૂચ…