ભરૂચ : પશ્ચિમ વિસ્તારમાં વારંવાર ખોટકાતી વીજ સેવાથી ત્રસ્ત સ્થાનિકોએ DGVCLની કચેરીએ કરી ઉગ્ર રજૂઆત…
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વીજ પોલ પર શોર્ટસર્કિટના કારણે ધડાકા થતાં સમગ્ર વિસ્તારની વિજળી ડુલ થઈ હતી