🔴 Breaking
ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની કરી જાહેરાત ભરૂચ: દિવાળીના તહેવારોને લઈ નગરપાલિકાનું ફાયર વિભાગ એલર્ટ મોડ પર, 17 ફાયરકર્મીઓ ખડેપગે બજાવશે ફરજઅમદાવાદ : સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબો બન્યા દેવદૂત, જન્મજાત લિમ્બ ડેફિશિયન્સીથી પીડાતા બાળકને કૃત્રિમ પગ લગાવી આપ્યો…અંકલેશ્વર: નવીદીવી રોડ પર આવેલ શિવ દર્શન સોસા.ના બંધ મકાનમાંથી થયેલ રૂ. 1.92 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝડપાયાઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઇવે પર નદીમાં કાર ખાબકતા ચાર ગુજરાતી શ્રદ્ધાળુના મોતદિલ્હીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 2 લોકોના મોતથી ચકચાર ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2027ની રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું ભરૂચ:  કલેક્ટર કચેરી બહાર મહાપુરા ગામના ખેડૂતોના ધરણાં, પાવરગ્રીડ લાઇનના વળતરમાં અન્યાયના આક્ષેપ સાથે વિરોધફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની કરી જાહેરાત ભરૂચ: દિવાળીના તહેવારોને લઈ નગરપાલિકાનું ફાયર વિભાગ એલર્ટ મોડ પર, 17 ફાયરકર્મીઓ ખડેપગે બજાવશે ફરજઅમદાવાદ : સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબો બન્યા દેવદૂત, જન્મજાત લિમ્બ ડેફિશિયન્સીથી પીડાતા બાળકને કૃત્રિમ પગ લગાવી આપ્યો…અંકલેશ્વર: નવીદીવી રોડ પર આવેલ શિવ દર્શન સોસા.ના બંધ મકાનમાંથી થયેલ રૂ. 1.92 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝડપાયાઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઇવે પર નદીમાં કાર ખાબકતા ચાર ગુજરાતી શ્રદ્ધાળુના મોતદિલ્હીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 2 લોકોના મોતથી ચકચાર ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2027ની રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું ભરૂચ:  કલેક્ટર કચેરી બહાર મહાપુરા ગામના ખેડૂતોના ધરણાં, પાવરગ્રીડ લાઇનના વળતરમાં અન્યાયના આક્ષેપ સાથે વિરોધ

Tag: <span>સોમનાથ મહાદેવ મંદિર</span>

ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો અદ્દભુત મહાસાગર છલકાયો

Feb 15, 2026 1 min read

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો અદભૂત મહાસાગર છલકાયો. ગુજરાત | ધર્મ…

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર મહાઆદ્રા નક્ષત્ર નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા…

Dec 6, 2025 1 min read

ભગવાન શ્રી સોમનાથ મહાદેવને પંચામૃત અને પવિત્ર દ્રવ્યો દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો, અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શતરુદ્રિય પાઠ…

અંકલેશ્વર: મહેસુલી સ્ટાફ ક્વાટર્સ ખાતે નવનિર્મિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Nov 27, 2025 1 min read

મહેસુલી સ્ટાફ ક્વાટર્સ ખાતે નવનિર્મિત મંદિરમાં સોમનાથ મહાદેવ સાથે માઁ પાર્વતી ,ભગવાન શ્રી ગણેશ અને હનુમાનજીની મૂર્તિની પ્રાણ…

પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ ખાતે 79’માં સ્વતંત્રતા પર્વની ઉજવણી, સોમનાથ મહાદેવને પ્રાત: ત્રિરંગા શ્રુંગાર કરાયો…

Aug 15, 2025 1 min read

સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેશભક્તિ અને શિવભક્તિના અનોખા સમન્વય સાથે પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને પ્રાતઃ ત્રિરંગા શૃંગાર કરવામાં આવ્યો…

ગીર સોમનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવતા શિવભક્તો,પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પણ પરિવાર સાથે કર્યા દર્શન

Jul 28, 2025 1 min read

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તોનું કિડીયારૂ ઉમટ્યું હતું.અને ભક્તોએ શિવજીના દર્શન કરીધન્યતા અનુભવી ગુજરાત…

ગીર સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણરૂપી 30 દિવસીય શિવોત્સવનો પ્રારંભ

Jul 25, 2025 1 min read

સોમનાથ ભજન,ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બન્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં…

ગીર સોમનાથ : હરિ અને હરની પાવન ભૂમિ પર શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ, ભવ્ય પોથીયાત્રામાં ભાવિકો જોડાયા…

May 2, 2025 1 min read

કથાકાર રમેશ ઓઝાના શ્રીમુખે શ્રોતાઓને કથાનું અમૃતપાન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે શ્રી સોમનાથ મહાદેવ મંદિરેથી ભવ્ય પોથીયાત્રા…

શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં મકરસંક્રાંતિ નિમિત્તે સૂર્યપૂજા,ગૌપુજા સહિતના ધાર્મિક કાર્ય યોજાયા

Jan 14, 2025 1 min read

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મકરસંક્રાતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે પૂજન કર્યું…

ગીર સોમનાથ:મનોદિવ્યાંગ બાળકોએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

Nov 26, 2024 1 min read

મનોદિવ્યાંગ મહેમાનોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથેજ ભોજન કરાવવામાં આવ્યું…

શ્રાવણ માસ બીજા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનો મહાસાગર ઉમટ્યો

Aug 12, 2024 1 min read

શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ ઉમટ્યા ગુજરાત…