અંકલેશ્વર: ભાંગવાડ વિસ્તારમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા, મહિલા બુટલેગરની ધરપકડ
વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી જયારે બુટલેગર પુત્ર સહીત બેને વોન્ટેડ જાહેર કર્યા છે.