એન્ટરટેઇનમેન્ટ થપ્પડ બાદ વિલ સ્મિથ પર એકેડમીની કાર્યવાહી, ઓસ્કારમાં જવા પર 10 વર્ષનો પ્રતિબંધ Apr 9, 2022 1 min read વિલ સ્મિથ આગામી 10 વર્ષ સુધી કોઈપણ ઓસ્કાર સમારોહમાં ભાગ લઈ શકશે નહીં.