કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત બાદ 32 ખેડૂત સંગઠનોની બેઠક, ભાવિ રણનીતિ થશે તૈયાર
પીએમ મોદીએ એક વર્ષથી વધુ સમયથી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી હતી
પીએમ મોદીએ એક વર્ષથી વધુ સમયથી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેવદિવાળી અને ગુરુનાનક જયંતીના પવિત્ર દિવસે દેશના ખેડૂતોને મોટી રાહત આપવાની સાથે જ ત્રણેય…