Featured ભરૂચ : રખડતાં શ્વાનની હત્યા કરનાર વિરુદ્ધ સી’ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો હત્યાનો ગુન્હો… Jun 11, 2022 1 min read રખડતાં પશુઓ પર અત્યાચાર કરતા પહેલા ચેતજો, નહીંતર જેલ ભેગા થવાનો વારો આવશે.