🔴 Breaking
ભરૂચ: જિલ્લાની ન્યાયાલયોમાં વર્ષ 2026 ની શનિવારે બીજી નેશનલ લોક અદાલત યોજાઈઅંકલેશ્વર: મીરાનગર નજીક મોબાઈલ ટાવરમાંથી રૂ.96 હજારના મુદ્દામાલની ચોરીભરૂચ: ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજના ઇન્ટર્ન વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન, સ્ટાઇપેન્ડમાં વધારાની માંગઅંકલેશ્વર: માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇમરજન્સી સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓને રેઇનકોટનું કરાયુ વિતરણભાવનગર : યુનિવર્સિટી કેમ્પસમાં લોહિયાળ જંગ, ABVPના કોલેજ પ્રમુખ પર છરી અને ધોકા વડે જીવલેણ હુમલો!અંકલેશ્વર: ગડખોલ ગામ નજીક ટ્રેક્ટર નહેરમાં ખાબક્યું, ચાલકનો આબાદ બચાવઅંકલેશ્વર: ખોડલધામ સમિતિ દ્વારા ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના 61માં જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈજૂનાગઢ : ગિરનાર પર્વત ચઢતા 12 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષો મળ્યાભરૂચ: જિલ્લાની ન્યાયાલયોમાં વર્ષ 2026 ની શનિવારે બીજી નેશનલ લોક અદાલત યોજાઈઅંકલેશ્વર: મીરાનગર નજીક મોબાઈલ ટાવરમાંથી રૂ.96 હજારના મુદ્દામાલની ચોરીભરૂચ: ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજના ઇન્ટર્ન વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન, સ્ટાઇપેન્ડમાં વધારાની માંગઅંકલેશ્વર: માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇમરજન્સી સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓને રેઇનકોટનું કરાયુ વિતરણભાવનગર : યુનિવર્સિટી કેમ્પસમાં લોહિયાળ જંગ, ABVPના કોલેજ પ્રમુખ પર છરી અને ધોકા વડે જીવલેણ હુમલો!અંકલેશ્વર: ગડખોલ ગામ નજીક ટ્રેક્ટર નહેરમાં ખાબક્યું, ચાલકનો આબાદ બચાવઅંકલેશ્વર: ખોડલધામ સમિતિ દ્વારા ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના 61માં જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈજૂનાગઢ : ગિરનાર પર્વત ચઢતા 12 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષો મળ્યા

Tag: <span>Ankleshwar</span>

ભરૂચ : અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે ઊભેલી બિનવારસી ટ્રકમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો

Jul 4, 2021 1 min read

ભરૂચના અંકલેશ્વર ખાતે આવેલી વાલિયા ચોકડી પાસે ઊભેલી બિનવારસી ટ્રકમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

ભરૂચ : સિવિલ હોસ્પિટલમાં નિર્માણ પામેલ ઑક્સીજન પ્લાન્ટને ખુલ્લો મુકાયો

Jul 3, 2021 1 min read

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઑક્સીજન પ્લાન્ટનું નિર્માણ, ડી.સી.એમ શ્રી રામ કંપની દ્વારા પ્લાન્ટનું નિર્માણ કરાયું.

ભરૂચ: અંકલેશ્વરમાં લૂંટેરી દુલહન ઝડપાઇ , સુહાગરાતના સ્વપ્ન બતાવી યુવક પાસેથી રૂ. 13.79 લાખ પડાવ્યા

Jul 3, 2021 1 min read

અંકલેશ્વરમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો બહાર આવ્યો, લગ્નના સ્વપ્ન બતાવી યુવાના પાસે રૂ.13.15 પડાવ્યા.

અંકલેશ્વર: વિશ્વ તબીબ દિવસ નિમિત્તે રોટરી તેમજ ઈનરવ્હીલ ક્લબ દ્વારા રક્તદાન શિબિર યોજાય

Jul 1, 2021 1 min read

અંકલેશ્વર ખાતે વિશ્વ તબીબ દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી તેમજ ઈનરવ્હીલ ક્લબ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.…

ભરૂચ: અંકલેશ્વરની આકાંક્ષા પેપર મિલના ડિરેક્ટરોએ રૂ. 33.39 કરોડના વિવિધ વેરા ભરપાય ન કરતા પોલીસ ફરિયાદ

Jul 1, 2021 1 min read

અંકલેશ્વરની આકાંક્ષા પેપર મિલના ડિરેકટરોએ રૂપિયા 33.39 કરોડના વિવિધ સરકારી વેરા અને વિવિધ દંડોના ભરપાઈ ન કરતાં અંકલેશ્વર…

અંકલેશ્વર: સારંગપુર નજીક બે અલગ અલગ સ્થળોએથી ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું

Jun 29, 2021 1 min read

અંકલેશ્વરના સારંગપુર નજીક શોપિંગ સેન્ટરમાં બે અલગ અલગ દુકાનોમાંથી પોલીસે ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપી પાડી બે આરોપીની…

અંકલેશ્વર : સુરવાડી ઓવરબ્રિજ પર બાઇકને નડયો અકસ્માત, શું બ્રિજ બનશે અકસ્માત ઝોન ?

Jun 27, 2021 1 min read

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર બનેલાં અને 10 દિવસ પહેલાં ખુલ્લા મુકવામાં આવેલાં ફલાયઓવર બ્રિજ પર ગમખ્વાર અકસ્માત થયો

અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે લ્યુપિન કંપની દ્વારા રૂ.25 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટનું કરાયું નિર્માણ

Jun 26, 2021 1 min read

સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ, ડો.દેશબંધુ ગુપ્તાના મેમોરિયલ ડે નિમિત્તે યોજાયો કાર્યક્રમ.

અંકલેશ્વર : સરસ્વતી પાર્કમાં ગટરો ઉભરાતાં રહીશોમાં રોષ, પાલિકાના ઘેરાવની આપી ચીમકી

Jun 25, 2021 1 min read

અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલી સરસ્વતી પાર્કમાં ગટરો ઉભરાઇ રહી હોવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી