જામનગર : “અતિથિ દેવો ભવ:”, વેપાર અર્થે આવેલ તિબેટીયનોનું ભારત-તીબ્બત સંઘ દ્વારા અભિવાદન કરાયું
જામનગરના અતિથિ બનતા મૂળ તિબેટીયન પરિવારનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.