બેન્ક લોકરના નિયમોમાં કરાયો ફેરફાર, દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
બેન્ક લોકર સંબંધિત સુવિધાઓના ભાડા, સુરક્ષા અને નોમિનેશન સંબંધિત કેટલાક નિયમો બદલવામાં આવ્યા છે. નિયમ SBI, ICICI, HDFC…
બેન્ક લોકર સંબંધિત સુવિધાઓના ભાડા, સુરક્ષા અને નોમિનેશન સંબંધિત કેટલાક નિયમો બદલવામાં આવ્યા છે. નિયમ SBI, ICICI, HDFC…
ભારતીય રિઝર્વ બેન્ક તરફથી ગ્રાહકોની સુરક્ષા અને સાવચેતીઓ ધ્યાનમાં રાખતા નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે.