Featured અમરેલી: સાંસદ નારણ કાછડિયાએ કહ્યું કોંગ્રેસે હંફાવ્યા તો જેની ઠુમ્મરે કહ્યું હાથના કર્યા હૈયે વાગ્યા May 10, 2024 1 min read ચૂંટણી પૂર્ણ થતાં જ નારણ કાછડિયાએ ફરી પોતાની નારાજગી વ્યક્ત કરી