🔴 Breaking
ભરૂચ : ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો, અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી…ભરૂચ: સબજેલમાં 14 વર્ષથી વધુ સજા ભોગવનાર પાકા કેદીની વહેલી જેલમુક્તિભરૂચ: આમોદના દાંડા ગામે વીજ પોલ મુદ્દે ખેડૂત અને વીજ વિભાગ સામસામે,ખેડૂતોએ અધિકારી પર ધાકધમકીના લગાવ્યા આક્ષેપભરૂચ: હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓએ સુંદર કૃતિઓ રજૂ કરીઅંકલેશ્વર: 300 શ્રદ્ધાળુઓનો સંઘ શક્તિપીઠ અંબાજી જવા રવાના, ભાદરવી પૂનમે ચઢાવશે ધજાસુરત : પડતર પ્રશ્નોને લઈને એમ્બ્રોઈડરીના શ્રમિકોએ કલેક્ટર કચેરી ગજવી મુકી, મામલો થાળે પાડવા પોલીસ મેદાને આવી…ભાવનગર : ચિત્રા GIDCના ચામુંડા ઈલેક્ટ્રોપ્લેટીંગ કારખાનામાંથી રૂ. 1.23 લાખના મુદ્દામાલની ચોરી, તસ્કરોની કરતૂત CCTV’માં કેદઅંકલેશ્વર: દમણથી પાયલોટિંગ કરી લવાતો વિદેશી દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, ₹5.12 લાખનો મુદ્દામાલ જપ્ત ભરૂચ : ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો, અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી…ભરૂચ: સબજેલમાં 14 વર્ષથી વધુ સજા ભોગવનાર પાકા કેદીની વહેલી જેલમુક્તિભરૂચ: આમોદના દાંડા ગામે વીજ પોલ મુદ્દે ખેડૂત અને વીજ વિભાગ સામસામે,ખેડૂતોએ અધિકારી પર ધાકધમકીના લગાવ્યા આક્ષેપભરૂચ: હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં હિન્દી દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓએ સુંદર કૃતિઓ રજૂ કરીઅંકલેશ્વર: 300 શ્રદ્ધાળુઓનો સંઘ શક્તિપીઠ અંબાજી જવા રવાના, ભાદરવી પૂનમે ચઢાવશે ધજાસુરત : પડતર પ્રશ્નોને લઈને એમ્બ્રોઈડરીના શ્રમિકોએ કલેક્ટર કચેરી ગજવી મુકી, મામલો થાળે પાડવા પોલીસ મેદાને આવી…ભાવનગર : ચિત્રા GIDCના ચામુંડા ઈલેક્ટ્રોપ્લેટીંગ કારખાનામાંથી રૂ. 1.23 લાખના મુદ્દામાલની ચોરી, તસ્કરોની કરતૂત CCTV’માં કેદઅંકલેશ્વર: દમણથી પાયલોટિંગ કરી લવાતો વિદેશી દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો, ₹5.12 લાખનો મુદ્દામાલ જપ્ત 

Tag: <span>board</span>

ICC બોર્ડના સચિવ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના બન્યા અધ્યક્ષ

Aug 27, 2024 1 min read

સ્પોર્ટ્સ,Featured, સમાચાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના અધ્યક્ષ બન્યા છે. ICCના અધ્યક્ષ…

શ્રીલંકન ક્રિકેટને ICCએ આપ્યો ઝટકો , આ કારણે બોર્ડનું સભ્યપદ રદ કરાયું .!

Nov 11, 2023 1 min read

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બોર્ડે તાત્કાલિક અસરથી શ્રીલંકા ક્રિકેટની ICC સદસ્યતાને સસ્પેન્ડ કરી દીધી છે. ICC બોર્ડે શુક્રવારે…

બીસીસીઆઈ સાથે જોડાયો ત્યારે બોર્ડનું બેંક બેલેન્સ 40 કરોડ હતું, તેણે 47 હજાર કરોડ થઈ કર્યા’ લલિત મોદીનો મોટો દાવો

Jul 17, 2022 1 min read

સુષ્મિતા સેન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં આવેલા લલિત મોદીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં દાવો કર્યો છે

અમદાવાદ : ભગવાન પરશુરામનું બોર્ડ, તકતી-ફોટાને 4 શખ્સોએ ખંડિત કર્યા, બ્રહ્મ સમાજમાં ભારે રોષ…

May 3, 2022 1 min read

શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં અસામાજિક તત્વોએ ભગવાન પરશુરામ ચોકનું બોર્ડ, તકતી અને ફોટાને ખંડિત કરી સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન…

સુરત : શાંતિપૂર્ણ માહોલમાં યોજાતી બોર્ડની પરીક્ષા, ગેરરીતિ સામે ન આવતા તંત્રની કામગીરીને બિરદાવાય…

Mar 30, 2022 1 min read

સુરત શહેર તથા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે, જ્યાં તમામ પરીક્ષા કેન્દ્રો…

જામનગર : બોર્ડની પરિક્ષાને અનુલક્ષીને અનેક શાળાઓમાં આત્મહત્યા વિરોધી પોસ્ટર લગાવાયા

Mar 30, 2022 1 min read

બોર્ડની પરિક્ષાને અનુલક્ષીને વિશ્વાત્મા ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલોપમેન્ટ કાઉન્સીલ સંસ્થા દ્વારા અનેક શાળાઓમાં આત્મહત્યા વિરોધી પ્રેરણાત્મક પોસ્ટર લગાવવામાં…

ભાવનગર : ધોરણ 10ની પરીક્ષાઓનો થયો પ્રારંભ, કલેકટરે વિધાર્થીઓનું કર્યું સ્વાગત ..

Mar 28, 2022 1 min read

જીલ્લામાં સવારે ૧૦ કલાકે ધો.૧૦ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં બી.એમ.કોમર્સ શાળા ખાતે જીલ્લા કલેકટર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા…

વડોદરા :આજથી SSC બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિધાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો

Mar 28, 2022 1 min read

45 કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિપૂર્ણરીતે પેપર લખી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા પરીક્ષા સમિતિ અને જે તે…

સુરત : આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ,શાળાના શિક્ષકો દ્વારા વિધાર્થીઓનું સ્વાગત કરાયું

Mar 28, 2022 1 min read

આજથી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં ધોરણ 10 ની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર…