નવસારી : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સમરોલી ગામે બૂથ મેનેજમેન્ટ હેતુ બેઠક યોજી
ગુજરાતની રાજનીતિમાં હવે રંગ ચડી રહ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સમગ્ર રાજ્યમાં ભ્રમણ કરી રહ્યા છે.