જામનગર : કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં CBC મશીનનું લોકાર્પણ કરાયું…
જામનગર જિલ્લાના અનેક આરોગ્ય કેન્દ્રોમાં રૂપિયા ૫૩ લાખ ૪૩ હજારના ખર્ચે ૩૯ CBC મશીનો વિકસાવવામાં આવ્યા છે.