🔴 Breaking
PM મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે: ભીલડીથી PM કિસાનનો 24મો હપ્તો જાહેર કરશે, કેવડિયામાં એકતા દિવસની ઉજવણીદેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ: દિલ્હી-NCR સહિત અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડાની આગાહીદિવાળીના 10 દિવસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.18% તૂટીભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ, નર્મદા સુગર ધારીખેડા ફેક્ટરીમાં નવી સિઝનના શેરડી પિલાણનો વિધિવત પ્રારંભ…સુરત : વજન ઘટાડવાની દવાના નામે રૂ. 1.77 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી…અંકલેશ્વર: NCTના પ્લાન્ટના વિસ્તરણ અંગે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ, પ્રદૂષણ અને વળતરના પ્રશ્ને ખેડૂતોનો વિરોધસુરત : પુણાગામની અંજની સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીની સમસ્યા, મહિલાઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધઅંકલેશ્વર: તાલુકા કો.ઑ. પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રાહત દરે ફટાકડા વેચાણના સ્ટોલનું ઉધ્ઘાટન કરાયુંPM મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે: ભીલડીથી PM કિસાનનો 24મો હપ્તો જાહેર કરશે, કેવડિયામાં એકતા દિવસની ઉજવણીદેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ: દિલ્હી-NCR સહિત અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડાની આગાહીદિવાળીના 10 દિવસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.18% તૂટીભરૂચ-નર્મદા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ, નર્મદા સુગર ધારીખેડા ફેક્ટરીમાં નવી સિઝનના શેરડી પિલાણનો વિધિવત પ્રારંભ…સુરત : વજન ઘટાડવાની દવાના નામે રૂ. 1.77 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી…અંકલેશ્વર: NCTના પ્લાન્ટના વિસ્તરણ અંગે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ, પ્રદૂષણ અને વળતરના પ્રશ્ને ખેડૂતોનો વિરોધસુરત : પુણાગામની અંજની સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી પીવાના પાણીની સમસ્યા, મહિલાઓએ નોંધાવ્યો ઉગ્ર વિરોધઅંકલેશ્વર: તાલુકા કો.ઑ. પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રાહત દરે ફટાકડા વેચાણના સ્ટોલનું ઉધ્ઘાટન કરાયું

Tag: <span>celebration</span>

ભરૂચ : વાલિયામાં યુથ પાવર અને આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની કરાઈ ઉજવણી

Aug 8, 2025 1 min read

ભરૂચ જિલ્લાન વાલિયા ખાતે યુથ પાવર અને આદિવાસી સમાજ દ્વારા આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.…

સુરત : વહુની દારૂ પાર્ટીથી કંટાળી સસરાએ જ હોટલમાં ચાલતી મહેફિલ પર કરાવી રેડ,પોલીસે બે મહિલા સહિત છ લોકોની કરી ધરપકડ

Aug 4, 2025 1 min read

સુરત ડુમસના એક જાણીતા વિકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટીની મહેફિલ જામી હતી.જોકે એક સસરા પોતાની…

વલસાડ : દિવાસા પર્વ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા “ટપ્પા દાવ”ની અનોખી રમત રમી ઉજવણી કરાય…

Jul 24, 2025 1 min read

વલસાડ જિલ્લાના ધરમપુરમાં આદિવાસી સમાજ દ્વારા દિવાસા પર્વ નિમિત્તે “ટપ્પા દાવ”ની રમત રમી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.…

ભરૂચ: શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસની મનોદિવ્યાંગ બાળકો સાથે ઉજવણી

Jul 11, 2025 1 min read

ભરૂચની કલરવ સ્કૂલ અને ત્રાલસા ગામની અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મનોદિવ્યાંગ બાળકો સાથે ભરૂચ જિલ્લા ખોડલધામ પરિવાર દ્વારા…

ગુજરાતમાં પાવનકારી અષાઢી બીજની ભક્તિસભર ઉજવણી,ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તિનો સાગર છલકાયો

Jun 27, 2025 1 min read

અમદાવાદમાં અષાઢી બીજ નિમિત્તે 148મી રથયાત્રા યોજાઈ રહી છે.'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી…

“યોગ ફોર વન અર્થ વન હેલ્થ” : ભરૂચ જિલ્લાકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની GNFC ખાતે ઉજવણી કરાશે : કલેક્ટર ગૌરાંગ મકવાણા

Jun 19, 2025 1 min read

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણીનું…

ભરૂચ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાંજરાપોળ ખાતે તુલસી અને સિંદૂરના છોડનું વિતરણ કરાયું

Jun 5, 2025 1 min read

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત 5 જૂનના રોજ ભરૂચ પાંજરાપોળ સંસ્થાન ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડના વિતરણનો…

ભરૂચ: સિવિલ હોસ્પિટલ ખાતેથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી નિકળી

Jun 5, 2025 1 min read

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પર્યાવરણ દિન નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને તબીબો…

અંકલેશ્વર: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો

Jun 5, 2025 1 min read

અંકલેશ્વરના રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમાં…