કેરલામાં ફિલ્મથી પ્રેરાઈને સ્કૂલના ક્લાસરૂમમાં U-આકારની નવી સિટિંગ-વ્યવસ્થા બની અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ
ફિલ્મ ‘સ્થાનાર્થી શ્રીકુટ્ટન’ના ક્લાઇમેક્સ સીનમાં U-આકારનો ક્લાસરૂમ દર્શાવવામાં આવ્યો હતો.જ્યાં ટીચર વચ્ચે ઊભા દરેક સ્ટુડન્ટ પર ધ્યાન આપે છે. શિક્ષણ…
