ભાવનગર : વૃદ્ધાએ ચૂકવ્યું માતૃભૂમિનું ઋણ, મુખ્યમંત્રી રાહત ફંડ અને PM કેર્સ ફંડમાં રૂ. 4.30 લાખનું દાન કર્યું
જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેને હાથોહાથ આ બન્ને ચેક સુપ્રત કર્યા હતા. કલેક્ટરએ તેમના આ ઉમદા કાર્યની સરાહના કરી…