દેવભૂમિ દ્વારકા : CNG પંપ પર નોઝલની અવ્યવસ્થાના કારણે રીક્ષા ચાલકો પરેશાન, વિશાળ રેલી યોજી તંત્રને પાઠવ્યું આવેદન…
દ્વારકા જીલ્લાના કુરંગા ગામે આવેલ CNG પંપની અવ્યવસ્થાના કારણે પરેશાન CNG રીક્ષા ચાલકોએ વિશાળ રેલી યોજી પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવી રજૂઆત…
