કોમનવેલ્થ ગેમ્સ 2022 : ભારતીય પુરુષ હોકી ટીમે કેનેડાને કચડ્યું , 8-0થી મેળવી જીત
કોમનવેલ્થ ગેમ્સ 2022ના છઠ્ઠા દિવસે ભારતીય પુરુષ હોકી ટીમે કેનેડા સામે શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી
કોમનવેલ્થ ગેમ્સ 2022ના છઠ્ઠા દિવસે ભારતીય પુરુષ હોકી ટીમે કેનેડા સામે શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી
ભારતે કોમનવેલ્થમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. આજે ભારતીય પુરુષ ટેબલ ટેનિસ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું…
જુડોની 48 કિગ્રાની ફાઇનલમાં ભારતની સુશીલા દેવી લિકમાબામનો મુકાબલો દક્ષિણ આફ્રિકાની માઇકેલા વ્હાઇટબોઇ સામે હતો. સુશીલાએ આ મેચ…
વેઇટલિફ્ટર અચિંતા શિયુલીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત માટે ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો
ભારત માટે વેઇટલિફ્ટિંગમાં લાલરિનુંગા જેરેમી ભારતને બીજો ગોલ્ડ અપાવ્યો, સ્નેચ કિગ્રામાં 140 કિલો વજન ઉપાડીને રેકોર્ડ બનાવ્યો
કોમનવેલ્થ ગેમ્સમાં વિમેન્સ ટી-20 ક્રિકેટમાંપાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ 8 વિકેટથી શાનદાર જીત મેળવી
Birminghamના પહેલા દિવસે ભારતને કોઈ મેડલ નહોતું મળ્યું, પરંતુ બીજા દિવસે વેઈટલિફ્ટિંગમાં દેશને ચાર મેડલ મળ્યા.
કોમનવેલ્થ ગેમ્સમાં આખરે ભારતે તેનો પહેલો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ 49 કિલો…
બર્મિંગહામમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો. શનિવારે (30 જુલાઈ), સંકેતે વેઈટલિફ્ટિંગની 55 કિગ્રા વજન વર્ગમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું…
આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટને પણ સ્થાન મળ્યું છે.1998માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત ક્રિકેટ નો સમાવેશ કરવામાં…