ભરૂચ: પાંચબત્તી ખાતે સગડી ઉપર પાણીથી ચા બનાવી મહિલા કોંગ્રેસનો મોંઘવારી સામે અનોખો વિરોધ
પોલીસ બંદોબસ્ત વચ્ચે સુત્રોચ્ચારો કરી કોંગી મહિલાઓએ સરકારનો વિરોધ નોંધાવ્યો.
પોલીસ બંદોબસ્ત વચ્ચે સુત્રોચ્ચારો કરી કોંગી મહિલાઓએ સરકારનો વિરોધ નોંધાવ્યો.
જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો કાર્યક્રમ, સરદાર પટેલની પ્રતિમા પાસે મહિલાઓએ કર્યા દેખાવો.
કોંગ્રેસના કાર્યક્રમને અનુલક્ષી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો, ઇંધણના ભાવોમાં થયેલો વધારો પાછો ખેંચવાની માંગ.
કોરોનાકાળમાં વધતા કેસો અને મૃત્યુ આંક, સિવિલ હોસ્પિટલમાં પણ વ્યવસ્થાઓનો અભાવ , હોસ્પિટલોમાં બેડ ન મળવા તમામ હોસ્પિટલો…