🔴 Breaking
રાજકોટ: જૂની અદાવતનો ખાર રાખી યુવક પર પાડોશીએ જર્મન શેફર્ડ પાલતુ શ્વાન વડે હુમલો કરાવ્યો, ઘટનાનો CCTV વાયરલભાવનગર SOGએ રાંધણ ગેસના સિલિન્ડરમાં એકના ડબલ કરતી કાળાબજારી ગેંગનો કર્યો પર્દાફાશ ભાઅંકલેશ્વર: તલાવીયાવાડમાં ગણેશ પંડાલમાં જાહેરમાં અભદ્ર ટિપ્પણી કરનાર યુવાનની પોલીસે કરી અટકાયત, જાહેરમાં માફી મંગાવી કાયદાનું કરાવ્યું ભાનઅમદાવાદ : કોમનવેલ્થ 2030 અને ઓલિમ્પિક્સ 2036ની તૈયારી,પંચતારક આતિથ્યથી લઈને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સજ્જતાદાહોદ : ઝાલોદના રામસાગર તળાવમાં એકને બચાવતી વેળા ડૂબી જતાં 2 સગી બહેનોના મોત, પરિવારજનોમાં આક્રંદ‘નકલી નોટ લેને કે લિયે સંપર્ક કરે’ની જાહેરાત જોઈ આરોપી આસામ પહોચ્યો, 165 નકલી ચલણી નોટ સાથે સુરત પોલીસે દબોચી લીધો…અંકલેશ્વર: કેશવપાર્કના કોમન પ્લોટ પર શાળા સંચાલન મુદ્દે વિવાદ, શાળા સંચાલન અંગે કરાયા આક્ષેપ‘બિગ નેનો વેન્ચર્સ’ સ્ટાર્ટઅપ : આણંદની મહિલા ઉદ્યોગસાહસિકે પશુઓ માટે દર્દરહિત અનોખી પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ વિકસાવી…રાજકોટ: જૂની અદાવતનો ખાર રાખી યુવક પર પાડોશીએ જર્મન શેફર્ડ પાલતુ શ્વાન વડે હુમલો કરાવ્યો, ઘટનાનો CCTV વાયરલભાવનગર SOGએ રાંધણ ગેસના સિલિન્ડરમાં એકના ડબલ કરતી કાળાબજારી ગેંગનો કર્યો પર્દાફાશ ભાઅંકલેશ્વર: તલાવીયાવાડમાં ગણેશ પંડાલમાં જાહેરમાં અભદ્ર ટિપ્પણી કરનાર યુવાનની પોલીસે કરી અટકાયત, જાહેરમાં માફી મંગાવી કાયદાનું કરાવ્યું ભાનઅમદાવાદ : કોમનવેલ્થ 2030 અને ઓલિમ્પિક્સ 2036ની તૈયારી,પંચતારક આતિથ્યથી લઈને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સજ્જતાદાહોદ : ઝાલોદના રામસાગર તળાવમાં એકને બચાવતી વેળા ડૂબી જતાં 2 સગી બહેનોના મોત, પરિવારજનોમાં આક્રંદ‘નકલી નોટ લેને કે લિયે સંપર્ક કરે’ની જાહેરાત જોઈ આરોપી આસામ પહોચ્યો, 165 નકલી ચલણી નોટ સાથે સુરત પોલીસે દબોચી લીધો…અંકલેશ્વર: કેશવપાર્કના કોમન પ્લોટ પર શાળા સંચાલન મુદ્દે વિવાદ, શાળા સંચાલન અંગે કરાયા આક્ષેપ‘બિગ નેનો વેન્ચર્સ’ સ્ટાર્ટઅપ : આણંદની મહિલા ઉદ્યોગસાહસિકે પશુઓ માટે દર્દરહિત અનોખી પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ વિકસાવી…

Tag: <span>CongressGujarat</span>

અમદાવાદ: કોંગ્રેસે ભાજપ સરકાર પર 21 મુદ્દાના આરોપનામાની કરી જાહેરાત,BJPની નીતિ ગુમરાહ કરવાની હોવાનો આરોપ

Nov 6, 2022 1 min read

કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ 20 મુદ્દાનું ભાજપ સરકાર સામે આરોપનામું રજૂ કર્યું

નવેમ્બરમાં રાહુલ ગાંધી ગુજરાતમાં ૬ જનસભા કરશે, કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરાય

Nov 4, 2022 1 min read

ગુજરાતમાં પ્રચાર માટે રાહુલ ગાંધીને આમંત્રણ અપાયું છે. આથી, નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે.

રાહુલ ગાંધીના PAના નામે વડોદરા કોંગ્રેસનાં 2 નેતાઓ સાથે છેતરપિંડી,પોલીસે શરૂ કરી તપાસ

Nov 4, 2022 1 min read

રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવતા કોંગ્રેસનાં બંને નેતાઓએ સાયબર ક્રાઇમ…

અમરેલી : કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું સાવરકુંડલામાં ભવ્ય સ્વાગત, ભાજપ પર કોંગ્રેસના વાક પ્રહાર…

Nov 2, 2022 1 min read

ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

નવસારી : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત આદિવાસીઓએ કોંગી ધારાસભ્ય અનંત પટેલના સમર્થનમાં યોજી આક્રોશ મહારેલી…

Oct 29, 2022 1 min read

આજદિન સુધી આરોપીઓ ન પકડાતા કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સમાજ દ્વારા આદિવાસીઓએ આક્રોશ મહારેલીનું આયોજન કર્યું…

શંકરસિંહ વાઘેલા કરશે કોંગ્રેસમાં રી-એન્ટ્રી, તખ્તો તૈયાર કરાયો…

Oct 29, 2022 1 min read

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક બાદ બાપુની રી-એન્ટ્રીને લઈને તખ્તો તૈયાર કરી…

પક્ષ પલ્ટાની મોસમ..! શંકરસિંહ બાપુના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસી

Oct 28, 2022 1 min read

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા છે.

અમદાવાદ : ગુજરાત તો PM મોદીનો ગઢ છે, છતાં વડાપ્રધાને કેમ આવવું પડે છે વારંવાર : અશોક ગેહલોત

Oct 18, 2022 1 min read

રાહુલ ગાંધીની યાત્રાથી દેશમાં ભાઈચારો ઊભો થશે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં ભાજપની સાથે જ આપ પર…

નવસારી : સંઘર્ષની લડત માટે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનો હુંકાર, જુઓ શું કહ્યું..!

Oct 18, 2022 1 min read

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલામાં ગંભીર ઇજાના કારણે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

અમદાવાદ : કોંગ્રેસ પ્રદેશ હોદ્દેદારો સાથે રાજસ્થાનના CM અશોક ગેહલોતની બેઠક, ચૂંટણીલક્ષી ચર્ચા કરાય…

Oct 18, 2022 1 min read

રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે.