મહારાષ્ટ્ર સરકારે હટાવ્યો નાઈટ કર્ફ્યુ, બીજા કેટલાક પ્રતિબંધોમાં આપી છૂટ
સરકારે રાતના 11થી સવારના 5 સુધીનો નાઈટ કર્ફ્યુ હટાવવા સહિતના બીજા કેટલાક પ્રતિબંધોમાં છૂટ આપી
સરકારે રાતના 11થી સવારના 5 સુધીનો નાઈટ કર્ફ્યુ હટાવવા સહિતના બીજા કેટલાક પ્રતિબંધોમાં છૂટ આપી
મહારાષ્ટ્રમાં હવે દુકાનો પુનઃ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે.