પોરબંદર : દરિયાકાંઠે રૂ.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલું રાજ્યનું 25મું સાંસ્કૃતિક વન ‘સર્વોદય વન’ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું
દરિયાકાંઠે રૂ.20 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું સાંસ્કૃતિક વન સર્વોદય વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું ગાંધીવિચારો અને પર્યાવરણ…
