🔴 Breaking
અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત, પોલીસે તપાસ શરૂ કરીPM મોદી આજે ગુજરાતના પ્રવાસ: વડોદરા અને નવસારીને ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટLPG સિલિન્ડર બુકિંગમાં મોટો ફેરફાર, હવે 45 નહીં માત્ર 25 દિવસમાં મળશે રિફિલ!રાશિ ભવિષ્ય 08 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ : આમોદ પાલિકા પ્રમુખના વોર્ડના સ્થાનિકોને હાલાકી, પ્રાથમિક સુવિધાઓના અભાવે કરી મુખ્ય અધિકારીને રજૂઆત…અંકલેશ્વર: હાંસોટમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયુંઅંકલેશ્વર:  બી ડિવિઝન પોલીસ મથકના એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલ આરોપીની પોલીસે કરી ધરપકડઅંકલેશ્વર-હાંસોટ રોડ પર મહિલાને અડફેટે લઇ મોત નિપજાવનાર ડમ્પર ચાલકની પોલીસે કરી ધરપકડઅંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત, પોલીસે તપાસ શરૂ કરીPM મોદી આજે ગુજરાતના પ્રવાસ: વડોદરા અને નવસારીને ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટLPG સિલિન્ડર બુકિંગમાં મોટો ફેરફાર, હવે 45 નહીં માત્ર 25 દિવસમાં મળશે રિફિલ!રાશિ ભવિષ્ય 08 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ : આમોદ પાલિકા પ્રમુખના વોર્ડના સ્થાનિકોને હાલાકી, પ્રાથમિક સુવિધાઓના અભાવે કરી મુખ્ય અધિકારીને રજૂઆત…અંકલેશ્વર: હાંસોટમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયુંઅંકલેશ્વર:  બી ડિવિઝન પોલીસ મથકના એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલ આરોપીની પોલીસે કરી ધરપકડઅંકલેશ્વર-હાંસોટ રોડ પર મહિલાને અડફેટે લઇ મોત નિપજાવનાર ડમ્પર ચાલકની પોલીસે કરી ધરપકડ

Tag: <span>Dang Gujarat</span>

ડાંગ : “મહા રસીકરણ અભિયાન”માં વહીવટી તંત્રએ હાંસલ કરી અનોખી સિદ્ધિ..

Oct 12, 2021 1 min read

ડાંગ જિલ્લામાં આયોજિત રવિવારના “મહા રસીકરણ અભિયાન”માં ડાંગ જિલ્લા વહીવટી તંત્રે એકજુટ થઈને સવારના 8થી સાંજના 8 વાગ્યા…

ડાંગ : ચિલ્ડ્રન હોમ-આહવા ખાતેના બાળકો સાથે પોષણ માસની ઉજવણી કરાય..

Oct 9, 2021 1 min read

‘રાષ્ટ્રીય પોષણ અભિયાન’ ઉજવણીના ભાગરૂપે ચિલ્ડ્રન્સ હોમના બાળકોને વિવિધ પ્રકારના યોગાસનો, શારીરિક-માનસિક તંદુરસ્તી બાબતે વિવિધ વ્યાખ્યાનો તથા, સાથે…

ડાંગ : સ્થાનિક ડાંગી બોલીમાં રજુ થતા ‘તમાશા’ના માધ્યમથી ‘વન્યપ્રાણી સપ્તાહ’ની ઉજવણી કરાય

Oct 8, 2021 1 min read

‘વન્યપ્રાણી સપ્તાહ’ ઉજવણી અંતર્ગત ડાંગના ઉત્તર વન વિભાગ દ્વારા સાપ્તાહિક હાટ/બજારોમા ‘તમાશા’ કાર્યક્રમના માધ્યમથી વ્યાપક લોકચેતના જગાવવામાં આવી…

ડાંગ : મહારાષ્ટ્રની સરહદે આવેલ છેવાડાના ગામોની જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત…

Oct 7, 2021 1 min read

ડાંગ જિલ્લાના મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા સુબિર તાલુકાના છેવાડાના ગામોની ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ મુલાકાત લીધી હતી.…

ડાંગ : ‘ક્લીન ઈન્ડિયા’ કાર્યક્રમ અંતર્ગત માહિતી કચેરી-આહવા ખાતે વૃક્ષારોપણ કરાયું…

Oct 5, 2021 1 min read

ડાંગ જિલ્લાના આહવા સ્થિત માહિતી કચેરીના પટાંગણામાં ‘ક્લીન ઈન્ડિયા’ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.’ક્લીન ઈન્ડિયા’…

ડાંગ: શૈક્ષણિક સંસ્થાઓમાં યોજાશે “ક્લીન ઈન્ડિયા” થીમ આધારિત ચિત્ર સ્પર્ધા.

Oct 4, 2021 1 min read

તા. ૧લી ઓક્ટોબરથી ૩૧મી ઓક્ટોબર સુધી સમગ્ર દેશની જેમ ડાંગ જિલ્લામાં પણ ‘ક્લીન ઈન્ડિયા પ્રોગ્રામ’નું આયોજન કરાયુ છે.…

ડાંગ : આત્મનિર્ભર નારીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો, સ્વસહાય જૂથોની મહિલાઓને સહાય અર્પણ કરાય

Aug 12, 2021 1 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ખુબ જ ચિંતિત અને પ્રયત્નશીલ છે

ડાંગ : પ્રજાજનોની આરોગ્યલક્ષી સેવાઓમાં ઉમેરાયું વધુ એક મોરપીંછ, ICU ઓન વ્હીલનું કરાયું લોકાર્પણ

Jul 16, 2021 1 min read

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે ડાંગના પ્રજાજનોને વધુ બહેતર આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી

ડાંગ : નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઈ

Jun 2, 2021 1 min read

ડાંગ જેવા છેવાડાના દુર્ગમ વિસ્તારમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે તે માટે જિલ્લા મથકે…

ડાંગ : આમસરવળન ગામ નજીક જીપ પલ્ટી મારતા 2 મહિલાનું ઘટના સ્થળે મોત, અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ

May 27, 2021 1 min read

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ આમસરવળન ગામ નજીક ધુલચોન્ડ રોડ પર ઘાટ ઉતરતી વેળા એક જીપને અકસ્માત નડ્યો…