અમરેલી : છેલ્લા 125 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત, બાબરામાં દશેરાના દિવસે યોજાય છે રામ-રાવણનું યુદ્ધ
બાબરામાં છેલ્લા 125 વર્ષથી દશેરાના દિવસે રામ-રાવણ યુદ્ધ દર્શાવતુ આયોજન કરવામાં આવે છે ત્યારે આ યુદ્ધ જોવા માટે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થાય…
