ચીન પર ભારતનો ડિજિટલ પ્રહાર, મોદી સરકાર 54 ચાઈનીઝ એપ્સ પર મૂકશે પ્રતિબંધ
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકાર 54 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકશે જે ભારતની સુરક્ષા માટે ખતરો છે.