🔴 Breaking
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય બન્યોભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય બન્યોભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…

Tag: <span>fraud</span>

અંકલેશ્વર: યુવાનને 5 લાખની લોન અપાવવાના બહાને રૂ.5 હજારની છેતરપીંડી કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

Dec 18, 2025 1 min read

કોસમડી ગામના અતુલ વિજયરાવ રાઉતને રૂપિયાની જરૂર હોવાથી ફેસબુક ઉપર શ્રીરામ ફાઇનાન્સમાં લોન મળી જશે તેવી જાહેરાત જોતા…

અમરેલી : સાયબર ફ્રોડની પોલીસને 1200 ફરિયાદો મળી,નાગરિકોને APK ફાઈલ પર ક્લિક ન કરવા પોલીસ અધિક્ષકની અપીલ

Nov 19, 2025 1 min read

અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે,છેલ્લા 11 મહિનામાં પોલીસને 1200 ફરિયાદ મળી છે,જેમાં લોકોએ 8…

સુરત : RTOની લિંક મારફતે લોકો સાથે છેતરપિંડી આચરનાર ઝારખંડની “જામતારા ગેંગ”ના લીડર સહિત 3 શખ્સોની ધરપકડ

Nov 12, 2025 1 min read

સુરત શહેરમાં RTOની લિંક દ્વારા લોકો સાથે છેતરપિંડી આચરનાર જામતારા ગેંગના લીડર સહિત 3 શખ્સોની સાયબર ક્રાઇમ પોલીસે ઝારખંડથી…

નવસારી : અનાજ કરિયાણાનો ધંધો કરતા વેપારી સાથે છેતરપિંડી, ભેજાબાજોએ હનીટ્રેપમાં ફસાવવાનું પણ કાવતરું રચ્યું

Nov 4, 2025 1 min read

નવસારીમાં અનાજ કરિયાણાના વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા હતા,વેપારીને ભેજાબાજોએ અંજીરના બદલામાં ખજૂર મોકલી આપીને 5.53 લાખની છેતરપિંડી કરી…

ભરૂચ: SOGએ છેતરપિંડીના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપીની નાગપુરથી કરી ધરપકડ

Nov 1, 2025 1 min read

એસ.ઓ.જી.એ આરોપીને એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.આરોપી છેતરપિંડીના ગુનામાં છેલ્લા 20 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં…

અંકલેશ્વર: DCB બેંકના લોન મેનેજરે 2 ગ્રાહક સાથે નકલી સોનુ મૂકી રૂ.16.81 લાખની લીધી ગોલ્ડલોન, પોલીસે 2 આરોપીની કરી ધરપકડ

Oct 29, 2025 1 min read

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ડેપો સામે આવેલ ડી.સી.બી.બેંકના બેન્કરે ગોલ્ડ લોન લેનાર બે ઈસમો સાથે મળી કુલ 16.81 લાખની છેતરપિંડી આચરવાના…

જુનાગઢ : સિંહ દર્શનની શરૂઆત થતા જ ઓનલાઇન ફ્રોડ માફિયાઓ સક્રિય થયા, સરકારી વેબસાઈટ પરથી જ લોકોને બુકિંગ કરવા મંત્રીની અપીલ

Oct 11, 2025 1 min read

જૂનાગઢમાં સાસણ ગીરમાં સિંહ દર્શનની શરૂઆત થતાની સાથે જ ઓનલાઇન બુકિંગમાં પ્રવાસીઓ સાથે ફ્રોડ કરતા માફિયાઓ પણ સક્રિય…

ભરૂચ : ફિશિંગ કેપિટલ ઝારખંડના જમતારાથી પોલીસે સાયબર ક્રાઇમના કુખ્યાત આરોપીની કરી ધરપકડ, 2018 લોકોને બનાવ્યા નિશાન !

Oct 10, 2025 1 min read

સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમનું હોટસ્પોટ તેમજ ફિશિંગ કેપિટલ તરીકે કુખ્યાત ઝારખંડના જમતારાથી 24 વર્ષીય આરોપી રાજેશ મંડલને ઝડપી…

અંકલેશ્વર: લોભામણી લાલચ આપી 40 વ્યક્તિઓના નામે લોન લઈ છેતરપિંડી આચરનાર ઠગ દંપતી પૈકી પતિની ધરપકડ

Oct 9, 2025 1 min read

અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે રહેતા અંજનાબેન પટેલ ગામમાં જ રહેતા સંગીતા પટેલ અને એના પતિ ભરત પટેલ દ્વારા…

સુરતમાં શાહ દંપતીએ 100 દિવસમાં 15 ટકાના વળતરની લાલચે કરોડોનું ફૂલેકું ફેરવ્યું

Sep 3, 2025 1 min read

સુરતમાં સિંગણપોર-કોઝ વે રોડ ઉપર સિલ્વર સ્ટોન આકર્ડેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ નામની શેર ટ્રેડિંગ ઓફિસ ચલાવવામાં આવી રહી હતી.…