પંચમહાલ : ગજાપુરા ગામે તળાવમાં ન્હાવા પડેલા એક જ પરિવારના 4 કૌટુંબિક ભાઈઓના મોત, પરિવારમાં આક્રંદ…
ગજાપુરા ગામે તળાવ નજીક ખાડામાં ન્હાવા પડેલા એક જ પરિવારના 4 કૌટુંબિક ભાઈઓના ડૂબી જતા મોત નિપજ્યાં