સાબરકાંઠા : સુખડ ગામમાં યુવાનોએ બનાવ્યું ગુજરાતનું પ્રથમ દેશી જીમ, કસરતના દેશી સાધનોનો યુવાનો લઈ રહ્યા છે લાભ
હાલ મોટા શહેરોથી લઈને નાના શહેરોમાં યુવા-યુવતીઓમાં જીમ જવાનો ઘણો ક્રેઝ વધ્યો છે. જોકે મોટા શહેરોમાં અધ્યતન મશીનરી સાથેના ખર્ચવાળા જીમમાં યુવા-યુવતીઓ પોતાના શરીરની તન્દુરસ્તી માટે જતા હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના…
