દાહોદ : પત્નીને તેડવા ગયેલ જમાઈની સાસરિયા સાથે માથાકૂટ થતાં સાસુને પતાવી દીધી, પોલીસે કરી જમાઈની ધરપકડ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે જમાઈએ સાસુની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.