પંચમહાલ : “નલ સે જલ” નહીં આવતા પાણી મેળવવા લાગતી મહિલાઓની લાંબી કતાર…
સરકારની "નલ સે જલ યોજના" હેઠળ ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું હોવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.