🔴 Breaking
ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની કરી જાહેરાત ભરૂચ: દિવાળીના તહેવારોને લઈ નગરપાલિકાનું ફાયર વિભાગ એલર્ટ મોડ પર, 17 ફાયરકર્મીઓ ખડેપગે બજાવશે ફરજઅમદાવાદ : સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબો બન્યા દેવદૂત, જન્મજાત લિમ્બ ડેફિશિયન્સીથી પીડાતા બાળકને કૃત્રિમ પગ લગાવી આપ્યો…અંકલેશ્વર: નવીદીવી રોડ પર આવેલ શિવ દર્શન સોસા.ના બંધ મકાનમાંથી થયેલ રૂ. 1.92 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝડપાયાઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઇવે પર નદીમાં કાર ખાબકતા ચાર ગુજરાતી શ્રદ્ધાળુના મોતદિલ્હીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 2 લોકોના મોતથી ચકચાર ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2027ની રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું ભરૂચ:  કલેક્ટર કચેરી બહાર મહાપુરા ગામના ખેડૂતોના ધરણાં, પાવરગ્રીડ લાઇનના વળતરમાં અન્યાયના આક્ષેપ સાથે વિરોધફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની કરી જાહેરાત ભરૂચ: દિવાળીના તહેવારોને લઈ નગરપાલિકાનું ફાયર વિભાગ એલર્ટ મોડ પર, 17 ફાયરકર્મીઓ ખડેપગે બજાવશે ફરજઅમદાવાદ : સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબો બન્યા દેવદૂત, જન્મજાત લિમ્બ ડેફિશિયન્સીથી પીડાતા બાળકને કૃત્રિમ પગ લગાવી આપ્યો…અંકલેશ્વર: નવીદીવી રોડ પર આવેલ શિવ દર્શન સોસા.ના બંધ મકાનમાંથી થયેલ રૂ. 1.92 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ ઝડપાયાઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઇવે પર નદીમાં કાર ખાબકતા ચાર ગુજરાતી શ્રદ્ધાળુના મોતદિલ્હીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 2 લોકોના મોતથી ચકચાર ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2027ની રજાઓનું કેલેન્ડર જાહેર કર્યું ભરૂચ:  કલેક્ટર કચેરી બહાર મહાપુરા ગામના ખેડૂતોના ધરણાં, પાવરગ્રીડ લાઇનના વળતરમાં અન્યાયના આક્ષેપ સાથે વિરોધ

Tag: <span>High Court</span>

અલ્લુ અર્જુનને હાઇકોર્ટે આપી રાહત, મળ્યા વચગાળાના જામીન

Dec 13, 2024 1 min read

ફરિયાદના આધારે કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે.અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી પર વચગાળાના જામીન માંગ્યા હતા. જે હાઈકોર્ટે મંજૂર…

કેજરીવાલના PA જામીન માટે હાઇકોર્ટ પહોંચ્યા, ધરપકડને ગેરકાયદેસર ગણાવી

May 30, 2024 1 min read

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારે બુધવારે (29 મે)ના રોજ હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેમાં…

રામરહીમને હાઇકોર્ટે હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યો, જો કે જેલમાં જ રહેવું પડશે !

May 29, 2024 1 min read

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા મેનેજર રણજિત સિંહની હત્યાકાંડમાં ડેરા સચ્ચા સૌદા ચીફ રામરહીમને નિર્દોષ જાહેર કર્યો છે.…

કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા સરકારને આપ્યો મોટો ઝટકો, 2011 પછીથી બનેલા 5 લાખ OBC પ્રમાણપત્ર કર્યા રદ્દ

May 22, 2024 1 min read

કોલકાતા હાઈકોર્ટે બુધવારે (22 મે) પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે 2011 પછીથી જાહેર કરાયેલા…

કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઈકોર્ટ તરફથી મળી નોટિસ

May 11, 2024 1 min read

કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઈકોર્ટ તરફથી નોટિસ મળી  છે. અભિનેત્રીના પુસ્તકમાં બાઈબલ શબ્દના ઉપયોગને લઈને નોટિસ જારી કરવામાં આવી…

સુરત: ભાજપના મુકેશ દલાલ બિન હરીફ થવા મામલે તાત્કાલિક સુનાવણી માંગ હાઇકોર્ટે ફગાવી

May 1, 2024 1 min read

લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે સુરત બેઠક ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ હાંસલ કરી છે. સુરત બેઠકના પરિણામને લઈને ગુજરાત…

લીકર પોલીસી કૌભાંડમાં હોવી કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી આશા,હાઇકોર્ટ મન નિર્ણય સામે ઉચ્ચ ન્યાયાલયમાં કરી અરજી

Apr 10, 2024 1 min read

લિકર પોલિસી કૌભાંડમાં 21 માર્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટે મંગળવારે યોગ્ય ઠેરવી હતી.

રાજ્યસભાની ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી પહોંચ્યા હાઇકોર્ટ

Apr 6, 2024 1 min read

HPમાંથી રાજ્યસભાની ચૂંટણી હાર્યાના લગભગ 40 દિવસ બાદ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ 6 એપ્રિલ શનિવારના રોજ હાઈકોર્ટમાં…

અરવિંદ કેજરીવાલને ઝટકો, દિલ્હી હાઈકોર્ટે તેમની ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો…

Mar 23, 2024 1 min read

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. મુખ્યમંત્રીએ તેમની ધરપકડ અને રિમાન્ડને પડકાર્યા હતા,